“શાનું સુખ અને શાનું દુઃખ”

શહેર નજીક આવેલ એક મોટી ફેક્ટરીમાં એજ્યુકેશન (ભણતર), સ્કીલ (ગણતર) અને એક્સપીરિયન્સના (અનુભવ) આધારે ઘણાં કર્મચારીઓ અલગ અલગ પદો પર કાર્ય કરતાં હતાં. પણ છેલ્લા ઘણાંય સમયથી શેઠિયા, મેનેજમેન્ટ ટીમ અને કર્મચારીઓ વચ્ચે કામના બદલે મળતા પગારના લીધે ઘર્ષણ ચાલ્યા કરત ...